ગુજરાતની કલા અને સાંસ્કૃતિક વારસો વન લાઈનર - knowledgeadda

Sunday, May 3, 2020

ગુજરાતની કલા અને સાંસ્કૃતિક વારસો વન લાઈનર



🀄ગુજરાતની કલા અને સાંસ્કૃતિક વારસો વન લાઈનર


👉દર અઢાર વર્ષે ભાદરવા મહિનામાં કુંભમેળો ક્યા ભરાય છે ?
- ભાડભૂત (ભરૂચ)

👉ભક્તિ કરતા કરતા ભજન રચનાર ધના ભગતનું વતન
- ધોળા જંકશન

👉ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં ઉજવાય છે ?
- મોઢેરા

👉ઘેરીયા ગીતો ક્યા વિસ્તારમાં ગવાય છે ?
 - સુરત (દુબળા)

👉ચાંપાનેરની સ્થાપત્યકલા અને ઐતિહાસિક મહત્ત્વ ધ્યાને લઈ કઈ સાલમાં યુનેસ્કોને તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવ્યું હતું?
 - 2004

 👉નંદા, ભદ્રા, જયા અને વિજયાં શેના પ્રકારો છે ?
- વાવના પ્રકાર

👉મોઢેરા ખાતેના સુર્યમંદિરને. . . . છે.
- સંધારા આયોજન

👉સોલંકી યુગના મંદિર સ્થાપત્યના એલીવેશન (દેખાવ, મોરો) કેટલા આડા વિભાગોમાં વહેચાયેલું છે ?
 - ત્રણ વિભાગો

👉ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે ?
 - તારંગા

👉ગુજરાતમાં ઈસ્લામ સ્થાપત્યના ઉચ્ચ આગવા ચિહ્ન તરીકે કઈ મસ્જિદની ગણના થાય છે ?
- જામા મસ્જિદ, અમદાવાદ

👉સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મુનીબાવા મંદિરમાં. . . છે.
 - અષ્ટ કોણીય મંડપ

👉ગુજરાતના પ્રવાસન સાથે ક્યો રેખાદિવાસી ઉત્સવ સંકળાયેલો છે?
- ડાંગ ઉત્સવ

👉‘પીથોરા” શું છે ?
 - આદિવાસી ચિત્રકળા

👉પારસીખોનું તીર્થસ્થળ ક્યું છે ?
 - ઉદવાડા



👉ડાંગની કથન - ગાન શૈલીનું આગવું અંગ કોને કહેવામાં આવે છે?
- થાળીકથા

👉માઉન્ટ આબુ ખાતે આવેલ વિમલ વસાહી અને લુના વસાહીના મંદિરોની ભાત ....... દ્વારા કરવામાં આવી હતી.
 - વસ્તુપાળ અને તેજપાળ

👉હંસા મહેતા ગ્રંથાલય ક્યાં આવેલું છે ?
 - વડોદરા

👉ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ?
- વેદાંતી

👉વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ્ જણાવો.
 - શામળદાસ મૂળદાસ સોલંકી

👉છેલિયા ગીતો ક્યા વિસ્તાર સાથે સંબંધિત છે ?
- રાજપીપળા

👉ગુજરાતના ક્યા વિસ્તારમાં ટિપ્પણી નૃત્ય થાય છે ?
- ચોરવાડની કોળી બહેનો અને વેરાવળની ખારવણ બહેનો

👉અમદાવાદમાં ‘દર્પણ” એકેડમીની સ્થાપના કોણે કરી ?
 - મૃણાલિની સારાભાઈ

👉અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સ્થાપક કોણ હતા ?
- બાલકૃષ્ણ દોશી

〰〰〰〰〰〰〰〰〰〰
       નોલેજ Adda
〰〰〰〰〰〰〰〰〰〰

No comments:

Post a Comment