તાજેતરમાં કોરોના વાઇરસ લીધે ચર્ચા માં રહેલા અમુક શબ્દો - knowledgeadda

Sunday, May 3, 2020

તાજેતરમાં કોરોના વાઇરસ લીધે ચર્ચા માં રહેલા અમુક શબ્દો

💮💮💮💮💮કોરોના💮💮💮💮💮

તાજેતરમાં કોરોના વાઇરસ લીધે ચર્ચા માં રહેલા અમુક શબ્દો

◾️COVID-19
✔️Corona virus Diseases

◾️MERS
✔️Middle East Respiratory Syndrome

◾️SARS
✔️Severe acute respiratory syndrome

◾️ICMR
✔️Indian Council of Medical Research

◾️AllMS
✔️All India Institute of Medical and Sciences

◾️PM-CARES Funds
✔️PM- Citizen Assistance and Relief in Emergency Situations Funds

➡️કેરળ સરકાર દ્વારા COVID-19 સામે લડવામાં માટે બ્રેક ધ ચેઇન નામનું અભિયાન લોન્ચ કરવામાં આવ્યું.

➡️કર્ણાટક સરકાર દ્વારા COVID-19 સામે લડવા માટે નમસ્તે ઓવર હેન્ડ સેક અભિયાન લોન્ચ કર્યું.

➡️ઝારખંડ સરકાર દ્વારા COVID-19 સામે લડવા માટે PRAGYAAM નામની એપ લોન્ચ કરી.

➡️આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા COVID-19 લોકડાઉન દરમિયાન ગ્રાહકો માટે વોટ્સઅપ દ્વારા બેન્કિંગ સેવાઓ આપશે.

➡️COVID-19 સામે લડવા માટે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા Team-11 બનાવવામાં આવી.

➡️કેન્દ્ર સરકાર દ્વારા COVID-19 સામે લડવામાટે ઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સ ની રચના કરવામાં આવી. જેના અધ્યક્ષ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમન હશે.

👉ભારતીય સેનામાં સૌપ્રથમ COVID-19 નો કેસ લદ્દાખ માં લદ્દાખ સ્કાઉંટ રેજીમેન્ટ માં જોવા મળ્યો.

👉COVID-19 નાં કારણે ઓલમ્પિક ગેમ્સ માંથી હટનારો પ્રથમ દેશ બન્યો.

👉ફિટ ઇન્ડિયા દ્વારા COVID-19 દરમિયાન 21 દિવસના લોકડાવુન માં શિલ્પા શેટ્ટી સાથે 21દિવસ યોગ કાર્યક્રમ માટે કરાર કર્યો.

➡️IIT ગાંધી ગાંધીનગર દ્વારા 21 દિવસ નાં લોકડાઉન સમય દરમિયાન વિધાર્થીઓમાં ક્રિએટિવ પ્રોજેક્ટ માટે ' ઈસાઈક ' નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો.

➡️ભારતીય સેના દ્વારા COVID-19 વિરુદ્ધ લડવા માટે "ઓપરેશન નમસ્તે" શરૂ કર્યું.

➡️ગોવા રાજ્ય COVID-19 સામે Self Assesment શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું.

👉COVID-19 માં કોઈ પણ વિસ્તાર  સેનેટાઇઝ કરવા માટે મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર શહેરમાં ડ્રોન નો ઉપયોગ કરવામાં આવશે.

✔️કોરોના નાં કારણે પ્રથમ કરફ્યુ લાદનાર રાજ્ય પંજાબ બન્યું.

✔️કોરોના ને કારણે પ્રથમ લોકડાઉં કરનાર રાજ્ય રાજસ્થાન બન્યું.

✔️કોરોના ને મહામારી ઘોષિત કરનાર પ્રથમ રાજ્ય હરિયાણા બન્યું.

➡️કોરોના કવચ એપ ભારત સરકાર દ્વારા હોમ કવોરોટાઈન થયેલા વ્યક્તિની લોકેશન જાણવા માટે લૉન્ચ કરી.

➡️અમદાવાદ મ્યુનિસિાલિટી દ્વારા હોમ કવોરોટાઈન લોકોના મોનિટરિંગ માટે
COVID કવોરોટાઈન નામની એપ લોન્ચ કરી.

➡️Mo-jeeban એપ ઓડિશા સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી.

👉ફીફા દ્વારા કોરોના અંગે અભિયાન ચલાવવા માટે ભારતમાં પોતાની પ્રતિનિધિ તરીકે સુનીલ છેત્રી ની નિયુક્તિ કરી.


No comments:

Post a Comment