GK FOR UPCOMING EXAM BINSACHIVALAY, TALATI, MAMLATDAR, POLICE AND OTHER
GUJARAT GOVERNMENT EXAM
'પૂનર્વસુ' કોનુ ઉપનામ છે?
A.ગૌરીશંકર જોશી
B.લાભશંકર ઠાકર✔
C.ઉમાશંકર જોશી
D.કનૈયાલાલ મુનશી
'હું માનવી માનવ થાઉં તો ઘણું'. આ પંક્તિ કોની છે?
A.કવિ કલાપી
B.ખબરદાર
C.સુંદરમ✔
D.કવિ કાન્ત
મધ્યપૂર્વ ના દેશોના લોકોની મુખ્ય ભાષા કઇ છે?
A.એરેબિક✔
B.હિન્દી
C.ફારસી
D.ઇરાની
લખોટા કિલ્લો કયા આવેલો છે?
A.જૂનાગઢ
B.જામનગર✔
C.ઇડર
D.પોરબંદર
યુનિસેફની સ્થાપના કઇ સાલમાં થઇ હતી?
A.1940
B.1945
C.1946✔
D.1948
યુ.એન નો સ્થાપના દિન કયો છે?
A.24 ઑકટોબર✔
B.29ઑકટોબર
C.25ઑકટોબર
D.19 ઑકટોબર
પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વશાંતિ માટે કઇ સંસ્થાની સ્થાપના થઈ?
A.રાષ્ટ્રસંઘ✔
B.સંયુક્ત રાષ્ટ્રસંઘ
C.નામ
D.યુનેસ્કો
થર્મોમીટર ની શોધ કોને કરી હતી?
A.જ્હોન વૉકર
B.આઇઝેક ન્યુટન
C.ચાર્લ્સ બેબેજ
D.ગેલેલિયો✔
માટીકલાના વિજ્ઞાન માટે કયો શબ્દ વપરાય છે?
A.એરોનોટિક્સ
B.ફોઇનેટિકસ
C.હોર્ટિકલ્ચર
D.સિરામિકસ✔
સૌથી હલકુ તત્વ કયુ છે?
A.યુરેનિયમ
B.ઇરેડિયમ
C.હાઇડ્રોજન✔
D.હિમોગ્લોબીન
પાણીની વિશિષ્ટ ઘનતા કેટલી હોય છે?
A.1
B.3
C.5
D.4✔
૧૯૨૦માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?
A) વિઠ્ઠલભાઈ પટેલ
B) ગાંધીજી✔
C) દાદાસાહેબ માવલંકર
D) વલ્લભભાઈ પટેલ
કયાં સંગીત સ્વરૃપમાં પંડિત ઓમકારનાથનું ઉત્તમ સ્થાન છે ?
A) બંસરીવાદન
B) સિતારવાદન✔
C) શહનાઈવાદન
D) કંઠય સંગીત
ચાર્લ્સ વિલ્કિન્સે કરેલું સર્વપ્રથમ સંસ્કૃત કૃતિનું અંગ્રેજી ભાષાંતર કઈ
સંસ્કૃત કૃતિનું હતું ?
A) અભિજ્ઞાન શાકુન્તલમ્
B) રાજતરંગિણી
C) મેઘદૂત
D) ભગવદ્ ગીતા✔
Truth is the hero of my tale' વિધાનના કર્તા કોણ છે ?
A) મહાત્મા ગાંધીજી
B) જયા પોલ સાત્રે
C) રોમા રોલા
D) મહાત્મા ટોલ્સ્ટોપ✔
ભારતીય દર્શન માટે કયા ભારતીય રાષ્ટ્રપતિ સુવિખ્યાત છે ?
A) વી.વી.ગિરિ
B) ડૉ.રાધાકૃષ્ણન્✔
C) ઝાકીરહુસેન
D) રાજેન્દ્ર પ્રસાદ
નીચેનામાંથી કયું ચલચિત્ર સત્યજિત રેનું છે ?
A) ઘરસંસાર
B) 2
C) મધર ઈન્ડિયા
D) પાથેર પાંચાલી✔
સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા' નું સૂત્ર કઈ ક્રાન્તિએ આપ્યું ?
A) રશિયન ક્રાન્તિ
B) અમેરિકન ક્રાન્તિ
C) x
D) ફ્રેન્ચ ક્રાન્તિ✔
Bharat nu bandharan for upcoming gujarat government exam
ગુજરતાના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કયા વિષયના અનુસ્તાનક છે ?
A) સમાજશાસ્ત્ર
B) ગુજરાતી
C) અર્થશાસ્ત્ર
D) રાજ્યશાસ્ત્ર✔
સરહદના ગાંધી' તરીકે લબ્ધપ્રતિષ્ઠ મહાનુભાવ કોણ ?
A) અબ્દુલ ગફારખાન✔
B) મહ્ંમદખાન
C) અતા ઉલ્લાખાન
D) x
અમેરિકન સરકારના અતિ અગત્યના (V.I.P) મહેમાનોના ઉતારાન સ્થળ કયું ?
A) ગોલ્ડ સ્ટોન
B) વ્હાઈટ હાઉસ
C) બ્લેક હાઉસ✔
D) બોગર પેલેસ
હિંદુ ધર્મનું પુનરુત્થાન કોને આભારી છે ?
A) મધ્વાચાર્ય
B) નિમ્બકાચાર્ય
C) શંકરાચાર્ય✔
D) વલ્લભચાર્ય
નીચેનામાંથી કોણ 'નવ માનવતાવાદી' (સામ્યવાદી) કહેવાતા હતા ?
A) સ્ટાલિન
B) કાર્લ માર્કસ✔
C) ડૉ.એમ.એન.રોય
D) લેનિન
WHO' કયા ક્ષેત્રની સેવા સંસ્તા છે ?
A) ધર્મ
B) શિક્ષણ
C) સાહિત્ય
D) આરોગ્ય✔
હિંદુસ્તાનમાં ૧૮૫૪માં પહેલ વહેલી ટિકિટ પર કોનું ચિત્ર હતું ?
A) રાણી વિકટોરિયા✔
B) બહાદુરશાહ ઝફર
C) લોર્ડ ક્લાઈવ
D) રાણી ઈલિઝાબેથ -૧
મહંમદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કઈ સાલમાં કર્યુ હતું ?
A) 1206
B) 1192
C) 1026✔
D) 1215
સંપૂર્ણ ક્રાન્તિ'ના પ્રયોજક લોકનેતા કોણ હતા ?
A) જવાહરલાલ નહેરુ
B) કિશોરલાલ મશરૃવાળા
C) સરદાર વલ્લભભાઈ
D) જયપ્રકાશ નારાયણ✔
પ્રાચીન ભારતની કઈ વિદ્યાપીઠનું સ્થળ હાલ પાકિસ્તાનમાં છે ?
A) લુમ્બિની
B) વલ્લભી
C) નાલંદા
D) તક્ષશિલા✔
ઓસ્લો (નોર્વે) કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
A) કાગળ✔
B) પેટ્રોલિયમ
C) કાપડ
D) લોખંડ
સંસ્કૃત 'પંચતંત્ર'ના રચયિતા કોણ છે ?
A) વિષ્ણુ શર્મા✔
B) સોમદેવ
C) સુશ્રુત
D) વ્યાસ
કયું વિધાન સાચું છે ?
A) વિનોબાએ નિરાશ્રિતો માટે 'ગીતા પ્રવચનો' કર્યા
B) દયાનંદ સરસ્વતીએ સમાજવાદ આપ્યો.
C) એડવર્ડ જેનર 'રસીશાસ્ત્રના પિતા' હતા.✔
D) રાજા રામમોહનરાયે સ્વાતંત્ર્ય ચળવળ શરૃ કરી.
ઓલ ઈન્ડિયા રેડિયો' કયારથી 'આકાશવાણી' તરીકે ઓળખાય છે ?
A) 1957✔
B) 1947
C) 1960
D) 1927
Come what may' એવી ઘોષણા કોણે કરી ?
A) લાલ બહાદુર શાસ્ત્રીએ✔
B) સરદાર પટેલે
C) ગાંધીજીએ
D) નહેરુએ
નીચેનામાંથી કોણ સ્ત્રીકેળવણીના પ્રકર પુરસ્કર્તા હતા ?
A) દીનદયાલ ઉપાધ્યાય
B) ગોલવલકર
C) ડૉ.ઝાકીર હુસેન
D) ઘોન્ડો કેશવ કર્વે✔
ઈન્દિરા ગાંધીએ કયા રાજનીતિશાસ્ત્રીની રાજનીતિ અમલમાં મૂકી હતી ?
A) કૌટિલ્ય
B) પ્લેટો
C) મેક્યાવિલી✔
D) હેરલ્ડ લાસ્કી
મહાકવિ પ્રેમાનંદ કયા નગરના વતની હતા ?
A) સૂરત
B) અમદાવાદ
C) જૂનાગઢ
D) વડોદરા✔
નીચેનામાંથી કઈ અજાયબીનું સ્થાન અર્વાચીન જગતની સાત અજાયબીઓમાં છે ?
A) ચીનની દીવાલ
B) ઈજિપ્તનો આસ્વાન બંધ✔
C) ઈજપ્તના પિરામિડ
D) આગ્રાનો તાજમહેલ
પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ?
A) વળમણા
B) મળેલા જીવ
C) માનવીની ભવાઈ✔
D) ફકીરો
રામાનુજાચાર્યે કયો સિદ્ધાંત આપ્યો ?
A) શુદ્ધાદ્વૈત
B) કેવલાદ્વૈત
C) દ્વૈતાદ્વૈત
D) વિશિષ્ટાદ્વૈત✔
🎯 સમ્રાટ અશોકનો શિલાલેખ ઉકેલનાર ગુજરાતી
👉🏿 ભગવાનલાલ ઈન્દ્રજી
🎯 ગુપ્તકાળમાંથી મૈત્રક વંશના સ્થાપક
👉🏿 સેનાપતી ભટાર્ક
🎯 ચાવડા વંશના સ્થાપક
👉🏿 વનરાજ ચાવડા
🎯 સોલંકી વંશના સ્થાપક
👉🏿 મૂળરાજ સોલંકી
🎯 કર્ણાવતી નગરના સ્થાપક
👉🏿 કર્ણદેવ સોલંકી
🎯 પાટણમાં રાણીનું વાવનું નિર્માણ કરાવનાર
👉🏿 રાણી ઉદયમતી
🎯 સિદ્ધરાજ જયસિંહનો જન્મ
👉🏿 પાલનપુર
🎯 ગુજરાતનો અશોક
👉🏿 કુમારપાળ
🎯 વાઘેલાવંશનો સ્થાપક
👉🏿 વિસલદેવ વાઘેલા
🎯 છેલ્લો હિન્દુ અને રાજપુત રાજા
👉🏿 કર્ણદેવ વાઘેલા (રાયકરણ)
🎯 ભવાઈની વેશના પિતા
👉🏿 અસાઈત ઠાકર
🎯 ભવાઈમાં સૌથી જૂનો વેશ
👉🏿 રામદેવપીરનો વેશ
🎯 ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો
👉🏿 આલપ ખાન
🎯 અમદાવાદના સ્થાપક
👉🏿 નાસુરુદીન અહમદશાહ
🎯 અહમદનગર વસાવનાર
👉🏿 નાસુરુદીન અહમદશાહ
🎯 કાંકરિયા તળાવની રચના કરાવનાર
👉🏿 કુત્બુદીન અહમદશાહ
🎯 ગુજરાતનો અકબર
👉🏿 મહંમદ બેગડો
🎯 ચાંપાનેર અને જૂનાગઢ બે ગઢ જીતનાર
👉🏿 મહંમદ બેગડો
🎯 સંત સુલતાન તરીકે ઓળખ
👉🏿 મુઝફ્ફરશાહ બીજો
🎯 કુરાનની નકલ કરવાનો શોખ
👉🏿 મુઝફ્ફરશાહ બીજો
🎯 ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યનો પાયો નાંખનાર
👉🏿 અકબર (૧૫૭૨,૭૩)
🎯 ગુજરતનો પ્રથમ મુઘલ સૂબો
👉🏿 મિર્ઝા અઝીઝ કોકા
🎯 અમદાવાદને ધૂળિયૂં શહેર કહેનાર
👉🏿 જહાંગીર
🎯 ઔરંગઝેબનો જન્મ
👉🏿 દાહોદ
No comments:
Post a Comment