Gujarati sahity most IMP Quiz for upcoming binsachivalay, talati and other gujarat government - knowledgeadda

Tuesday, May 19, 2020

Gujarati sahity most IMP Quiz for upcoming binsachivalay, talati and other gujarat government

Gujarati sahity naa most Imp Quiz
*👉 મૂર્તિ દેવી સાહિત્ય પુરસ્કાર કોણે શરૂ કર્યો હતો ?*

✅ ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટ


*👉 કઈ સંસ્થા કલિંગ પુરસ્કાર પ્રદાન કરે છે ?*

✅ યુનેસ્કો


*👉 દ્રોણાચાર્ય પુરસ્કાર કોને પ્રદાન કરવામાં આવે છે ?*

✅ રમતગમતના કોચને


*👉 સાહિત્ય ક્ષેત્રમા જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ?*

✅ આશાપૂર્ણા દેવી


*👉 ઈકબાલ સન્માન મધ્યપ્રદેશમાં કયા ક્ષેત્રમા આપવામાં આવે છે ?*

✅ રચનાત્મક ઉર્દુ લેખન


*👉 મેગ્સેસે પુરસ્કાર વિજેતા પ્રથમ ભારતીય કોણ હતા ?*

✅ વિનોબા ભાવે


*👉 સુવર્ણ કમલ પુરસ્કાર કયા ક્ષેત્રમા આપવામાં આવે છે ?*

✅ સિનેમા


*👉 એશિયા ખંડમાં પ્રથમ નોબેલ પુરસ્કાર કોને મળેલ છે ?*

✅ રવીન્દ્રનાથ ટાગોર


*👉 રેમન મેગ્સેસે પુરસ્કાર કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની સ્મૃતિમાં 1957 થી પ્રદાન કરવામાં આવે છે ?*

✅ ફિલિપાઇન્સ


*👉 એબલ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે અપાય છે ?*

✅ ગણિત


*👉 આપણા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયુ છે ?*

✅ ભારતરત્ન


*👉 ભારતીય સંરક્ષણ સેવામાં શોર્ય અને સ્વાર્પણનો સૌથી ઉંચો એવોર્ડ કયો છે ?*

✅ પરમવીર ચક્ર


*👉 કયા પુરસ્કારને નોબેલનો એશિયાઈ સંસ્કરણ માનવામાં આવે છે ?*

✅ તાંગ પુરસ્કાર


*👉 જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ક્ષેત્રમા આપવામાં આવે છે ?*

✅ સાહિત્ય


*👉 અર્જુન પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?*

✅ રમતગમત


*👉 કયા ક્ષેત્રમા અસાધારણ યોગદાન માટે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે ?*

✅ વિજ્ઞાન


*👉 સરસ્વતી સન્માનથી સન્માનિત થનાર પ્રથમ સાહિત્યકાર કોણ ?*

✅ હરિવંશરાય બચ્ચન


*👉 ગ્રેમી પુરસ્કાર કયા ક્ષેત્રમા આપવામાં આવે છે ?*

✅ સંગીત


*👉 નોર્મન બોરલોગ પુરસ્કાર કયા ક્ષેત્રમા પ્રદાન કરવામાં આવે છે ?*

✅ કૃષિ


*👉 પુલિત્ઝર પુરસ્કાર કયા ક્ષેત્રમા અપાય છે ?*

✅ પત્રકારત્વ


*👉 કલિંગ પુરસ્કાર શાના માટે અપાય છે ?*

✅ વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટે


*👉 કઈ ઉપ્લબ્ધિ માટે ગ્લોબલ - 500 પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે ?*

✅ પર્યાવરણ રક્ષણ


*👉 ધન્વંતરિ પુરસ્કાર કયા ક્ષેત્રમા અપાય છે ?*

✅ ચિકિત્સા



*👉 નોબેલ પુરસ્કારની શોધ કયા દેશે કરી હતી ?*

✅ સ્વિડન


*👉 રેમન મેગ્સેસે પુરસ્કાર કોણ આપે છે ?*

✅ ફિલિપાઇન્સ સરકાર


*👉 નોબેલ પુરસ્કાર કોની સ્મૃતિમાં અપાય છે ?*

✅ આલ્ફ્રેડ નોબેલ


*👉 ગુજરાત સરકારનો શ્રી ઓમકારનાથ ઠાકુર ગૌરવ પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?*

✅ રંગમંચલક્ષી કલા


*👉 પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક 1928 મા કોને પ્રદાન કરાયો હતો ?*

✅ ઝવેરચંદ મેઘાણી


No comments:

Post a Comment