કાયદા ની વિશે જાણો......
🔵IPC ઘડનાર લોર્ડ મેકોલે
🔵IPC પ્રસાર કરનાર લોર્ડ કેનિંગ
🔵IPC નો મુસદ્દો 1837 માં તૈયાર થયો
🔵IPC 06/10/1860 ના રોજ પસાર થયો.
🔵IPC નો અમલ 1 જાન્યુઆરી 1862 રોજ થયો.
🔵IPC-કલમ-11:- વ્યકિતની વ્યાખ્યા
🔵IPC-કલમ-21:- રાજય સેવકની વ્યાખ્યા
🔵IPC-કલમ-29:- દસ્તાવેજ ની વ્યાખ્યા
🔵IPC-કલમ-40:- ગુનાની વ્યાખ્યા
🔵IPC-કલમ-53:- શિક્ષાની જોગવાઈ
🔵કેદના બે પ્રકાર:- (1)સખત કેદ,(2)સાદી કેદ
🔵IPC-કલમ-107:- દુષ્પ્રેરણ ની વ્યાખ્યા
🔵IPC-કલમ-108:- દુષ્પ્રેરક ની વ્યાખ્યા
🔵IPC-કલમ-120-A:- ગુનાહિત કાવતરાની વ્યાખ્યા
🔵IPC-કલમ-124-A:- રાજદ્રોહ ની વ્યાખ્યા
🔵IPC-કલમ-141:- ગેરકાયદેસર મંડળી ની વ્યાખ્યા
🔵IPC-કલમ-146:- હુલ્લડ કરવું
🔵IPC-કલમ-147:- હુલ્લડ ની શિક્ષા
🔵IPC-કલમ-159:- બખેડા ની વ્યાખ્યા
🔵IPC-કલમ-160:- બખેડા અંગેની સજા
🔵IPC-કલમ-191:- ખોટો પુરાવો આપવો ગુનો બને છે.
🔵IPC-કલમ-192:-ખોટો પુરાવો ઊભો કરવો ગુનો બને છે.
🔵IPC-કલમ-212:- ગુનેગારને આશરો આપવો ગુનો બને છે.
🔵IPC-કલમ-230:-સિકકાની વ્યાખ્યા
🔵IPC-કલમ-231:-ખોટા સિકકા બનાવવા ગુનો બને છે.
🔵IPC-કલમ-232:-ખોટા ભારતીય સિકકા બનાવવા ગુનો બને છે.
🔵IPC-કલમ-299:- ગુનાહિત મનુષ્યવધ(સાપરાધ મનુષ્ય વધ) ની વ્યાખ્યા
🔵IPC-કલમ-300:- ખૂનની વ્યાખ્યા
🔵IPC-કલમ-302:-ખૂનના ગુના બદલ શિક્ષા
🔵IPC-કલમ-304-B:- દહેજ મૃત્યુ
🔵IPC-કલમ-307:- ખૂન કરવાનો પ્રયત્ન કરવો ગુનો બને છે.
🔵IPC-કલમ-308:- ગુનાહિત મનુષ્યવધ કરવાનો પ્રયત્ન કરવો ગુનો બને છે.
🔵IPC-કલમ-310:- ઠગ ની વ્યાખ્યા
🔵IPC-કલમ-311:- ઠગની સજા
🔵IPC-કલમ-312:- ગર્ભપાત કરાવવો ગુનો બને છે.
🔵IPC-કલમ-313:- સ્ત્રીની સંમતિ વિના ગર્ભપાત કરાવવો ગુનો બને છે.
🔵IPC-કલમ-319:- વ્યથા ની વ્યાખ્યા
🔵IPC-કલમ-320:- મહાવ્યથા ની વ્યાખ્યા
🔵IPC-કલમ-339:- ગેરકાયદે અવરોધ ની વ્યાખ્યા
🔵IPC-કલમ-340:-ગેરકાયદે અટકાયત ની વ્યાખ્યા
🔵IPC-કલમ-341:-ગેરકાયદે અવરોધની સજા
🔵IPC-કલમ-342:-ગેરકાયદે અટકાયતની સજા
🔵IPC-કલમ-349:- બળ ની વ્યાખ્યા
🔵IPC-કલમ-350:- ગુનાહિત બળ ની વ્યાખ્યા
🔵IPC-કલમ-351:- હુમલા ની વ્યાખ્યા
🔵IPC-કલમ-359:- અપહરણ ની વ્યાખ્યા
🔵IPC-કલમ-362:- અપનયન વ્યાખ્યા
🔵IPC-કલમ-363:- અપહરણ ના ગુના બદલ શિક્ષા
🔵IPC-કલમ-375:- બળાત્કાર ની વ્યાખ્યા
🔵IPC-કલમ-376:- બળાત્કારનો ગુનો કરવા બદલ સજા
🔵 IPC-કલમ-377:- સૃષ્ટિ વિરુદ્ધના ગુના
🔵IPC-કલમ-378:- ચોરી ની વ્યાખ્યા
🔵IPC-કલમ-379:- ચોરી કરવા બદલ સજા
🔵IPC-કલમ-390:- લૂંટ ની વ્યાખ્યા
🔵IPC-કલમ-391:- ધાડ ની વ્યાખ્યા
🔵IPC-કલમ-392:- લૂંટ અંગેની સજા
🔵IPC-કલમ-393:- લૂંટ કરવાની કોશિશ કરવી
🔵IPC-કલમ-395:-ધાડ માટે ની સજા
🔵IPC-કલમ-396:- ખૂન સાથે ધાડ
🔵IPC-કલમ-405:-ગુનાહિત
વિશ્વાસઘાત ની વ્યાખ્યા
🔵IPC-કલમ-406:-ગુનાહિત
વિશ્વાસઘાત માટેની સજા
🔵IPC-કલમ-410:- ચોરીનો માલ રાખવો ગુનો બને છે.
🔵IPC-કલમ-415:- ઠગાઈ/છેતરપીંડી ની વ્યાખ્યા
🔵IPC-કલમ-417:- ઠગાઈ ની સજા
🔵IPC-કલમ-425:- બગાડ ની વ્યાખ્યા
🔵IPC-કલમ-426:- બગાડ માટેની સજા
🔵IPC-કલમ-441:- ગુનાહિત અપપ્રવેશ ની વ્યાખ્યા
🔵IPC-કલમ-442:- ગૃહ અપપ્રવેશ ની વ્યાખ્યા
🔵IPC-કલમ-445:- ઘરફોડ ની વ્યાખ્યા
🔵IPC-કલમ-446:- રાત્રે ઘરફોડ કરવી ગુનો બને છે.
🔵IPC-કલમ-447:- ગુનાહિત અપપ્રવેશ ની સજા
🔵IPC-કલમ-448:- ગૃહ અપપ્રવેશ ની સજા
🔵IPC-કલમ-463:- બનાવટી દસ્તાવેજ બનાવવો ગુનો બને છે
🔵IPC-કલમ-464:-ખોટો દસ્તાવેજ બનાવવો ગુનો બને છે.
🔵IPC-કલમ-465:- ખોટો દસ્તાવેજ બનાવવાના ગુનાની સજા
🔵IPC-કલમ-470:- બનાવટી દસ્તાવેજ ની વ્યાખ્યા
🔵IPC-કલમ-499:- બદનક્ષી ની વ્યાખ્યા
🔵IPC-કલમ-500:- બદનક્ષી ના ગુના બદલ સજા
🔵IPC-કલમ-503:- ગુનાહિત ધમકી ની વ્યાખ્યા
🔵IPC-કલમ-506:- ગુનાહિત ધમકી બદલ સજા
No comments:
Post a Comment