અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત આંગણવાડી કાર્યકર / તેડાગર ની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટે ની જાહેરાત - knowledgeadda

Wednesday, August 26, 2020

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત આંગણવાડી કાર્યકર / તેડાગર ની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટે ની જાહેરાત

આંગણવાડી ભરતી અમદાવાદ


આઇસીડીએસ શાખા અમદાવાદ, મહાનગરપાલિકા હસ્તક ઘટકોની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર / તેડાગર ની માનદ વેતન થી નિમણુક કરવાની થતી હાલ ની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી થનાર જગ્યાઓ ની વિગત


ઘટકો નો સંખ્યા- ૧૭
આગણવાડી કાર્યકરની સંભવિત/ ખાલી જગ્યા- ૮૬
આંગણવાડી તેડાગરની ખાલી જગ્યા- ૨૦૧


મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગેની મામલતદાર શ્રી દ્વારા ઇસ્યુ કરેલ જનસેવા કેન્દ્ર નું નિયત નમૂનાનું પ્રમાણ પત્ર જ માન્ય રહેશે.પરંતુ સઘન પ્રયત્નો કરવા છતાં સ્થાનિક ઉમેદવાર ન મળ્યેથી સ્થાનિક રહેવાની શરતે સ્થાનિક સિવાય નાં ઉમેદવારો પાસેથી પણ અરજીઓ મંગાવામાં આવે છે.


અરજી કરવાની છેલ્લી  તારીખને કટ ઓફ ડેટા ગણવામાં આવશે અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉમર, શૈક્ષણિક, લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપ દંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ

આગણવાડી કાર્યકર / તેડાગર ની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉમર અરજી  કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને ૩૩ વર્ષ થી વધુ નાં હોવી જોઈએ અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર તેડાગર ની ઉમર અરજી કરવાની છેલ્લી તારીખે ૪૩ વર્ષ થી વધુ નાં હોવી જોઈએ 


અરજી માટે વેબસાઇટ ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચી ને અંગ્રેજી માં ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થાયા ની દિન ૨૧ દિન માં  
તા ૧૨-૦૯-૨૦૨૦ થી તા ૦૨ -૧૦-૨૦૨૦ રાત્રે ૧૨:૦૦ સુધી માં કરવાની રહેશે.
અરજી કરતા પહેલા એકવાર જાહેરાત વાંચી જવી 

આ માટેની અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા નીચે આપેલ વેબ્સાઈટ ઉપર ઉપલબ્ધ છે 

Official Advertisement -Click here

અગત્ય ની સુચના 

વિસ્તાર પ્રમાણે જગ્યાઓ 

બીજા મિત્રો ને શેર જરૂર કરો કોઈ જરૂરીયાતવાળી વ્યક્તિ ને ઉપયોગી બની રહે 





2 comments: