Current Affairs for Upcoming exm 2020 - knowledgeadda

Saturday, October 17, 2020

Current Affairs for Upcoming exm 2020



Current affairs

➖➖➖➖➖➖➖➖➖➖➖➖


●ટાઈમ્સ મેગેઝીને વર્ષ 2020 માટે નવી પેઢીના 10 સુપરસ્ટારની પસંદગી કરી છે. તેમાં 7 મહિલા અને 3 પુરુષ છે.યાદીમાં પ્રથમ સ્થાને કોણ છે❓

✔️દિવ્યાંગ બેડમિન્ટન પ્લેયર માનસી જોષી


●ABVKY➖અટલ વિમિત વ્યક્તિ કલ્યાણ યોજના


●હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન કોણ બન્યા❓

*✔️IIM અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી પ્રો.શ્રીકાંત*


●ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ જીતનારી પોલેન્ડની પ્રથમ ખેલાડી કોણ બની❓

✔️ઇગા સ્વિયાતેક


●હાલમાં કયા દેશમાંથી પ્રાચીન 59 મમી (શબપેટી) મળી આવ્યા❓

✔️ઈજિપ્ત


●તાજેતરમાં DRDOએ સ્વદેશી ડ્રોન રૂસ્તમ-2 નું પરીક્ષણ ક્યાં કર્યું❓

✔️કર્ણાટકના ચિત્રદુર્ગમાં

*✔️16,000 ફૂટની ઊંચાઈએ 8 કલાક સુધી ઉડાન ભરી*


●પુરુષ ગ્રાન્ડસ્લેમ કોણે જીત્યું❓

✔️ક્લે કોર્ટ કિંગ નડાલે

✔️યોકોવિચને હરાવ્યો

✔️13મુ ફ્રેન્ચ ઓપન અને 20મું ગ્રાન્ડસ્લેમ જીત્યું


●બ્રિટનની ફોર્મ્યુલા વન કાર રેસ કોણે જીતી❓

✔️હેમિલ્ટને

✔️91મી રેસ જીતી


●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડની વહેંચણી કરી❓

✔️સ્વામિત્વ


●વર્ષ 2020નું અર્થશાસ્ત્રનું નોબેલ કોણે મળ્યું❓

✔️અમેરિકાના પોલ મિલ્ગ્રામ અને રોબર્ટ વિલ્સનને

*✔️ઓક્શન (હરાજી) થિયરીમાં સુધારો લાવવા માટે આ સન્માન આપવામાં આવ્યું*

*✔️એવોર્ડમાં 8.27 કરોડ રૂપિયા અને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે*


●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોની જન્મ શતાબ્દી નિમિત્તે ૱100નો સિક્કો જારી કર્યો❓

✔️વિજયારાજે સિંધિયા


●ભારતમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જનમાં કેટલા ટકાનો ઘટાડો થયો❓

*✔️6%*

*✔️વિશ્વમાં ગેસના ઉત્સર્જનમાં મુંદ્રા 29 અને પાન્ધ્રો 31મા સ્થાને*


●તાજેતરમાં વિયેતનામમાં ત્રાટકેલ વાવાઝોડું❓

✔️લિમ્ફા


●ગુજરાતના એક સહિત ભારતના આઠ સમુદ્ર કાંઠાને 'બ્લુ ફ્લેગ બીચ'નું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું.ગુજરાતના કયા સમુદ્ર કાંઠાનો સમાવેશ થાય છે❓

✔️શિવરાજપુર (દ્વારકા)


●ગુજરાતના કોકિલા ગણાતા અને સુગમ સંગીતના વિખ્યાત ગાયિકા જેમનું હાલમાં નિધન થયું❓

✔️કૌમુદી મુનશી


●કયા રાજ્યની બધી જ સરકારી સ્કૂલો ડિજિટલ થઈ જે દેશનું આવું પહેલું રાજ્ય બન્યું❓

✔️કેરળ


●પાસપોર્ટ ઇન્ડેક્સમાં કયા દેશનો પાસપોર્ટ આખા વર્લ્ડમાં સૌથી પાવરફુલ છે❓

✔️ન્યૂઝીલેન્ડનો

✔️ન્યૂઝીલેન્ડના પાસપોર્ટ ધારકોને 86 દેશમાં વિઝા વિના પ્રવેશ

✔️પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત🇮🇳 58મા ક્રમે

✔️ભારતના પાસપોર્ટ ધારકને 18 દેશમાં વિઝા વિના પ્રવેશ


●સિવિલ એવિએશન સિક્યોરિટી બ્યુરો (BCAS)ના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણુક કરવામાં આવી❓

✔️એમ.એ.ગણપતિ


●એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા❓

✔️કોટક મ્યુચ્યુઅલ ફંડના એમડી નિલેશ શાહ


●SBIના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી❓

✔️દિનેશ ખારા


●સાઉદી અરેબિયાએ મક્કાની કઈ યાત્રા શરૂ કરી❓

✔️ઉમરાહ


●રશિયાએ કઈ નવી હાઈપર સોનિક એન્ટિ શિપ ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું❓

✔️સિસિર્કોન


●ઇન્ડો-પ્રશાંત ક્ષેત્રમાં સંકલન વધારવા માટે કવાડ બેઠક ક્યાં મળી હતી❓

✔️ટોકિયો


●ચૂંટણી પંચે કેટલી ઉંમરથી વધારે વિકલાંગ લોકો માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા જારી કરી❓

✔️80 થી વધારે


●કયા રાજ્યની સરકારે કિસાન રથ (ફળો અને શાકભાજી) નામની એક મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી❓

✔️આસામ


●શૌર્ય ભારતની કઈ મિસાઈલનું લેન્ડ વર્ઝન છે❓

✔️કે-15



●ગુજરાત બાદ કયા રાજ્યએ મહિલાઓને સરકારી નોકરીઓમાં 33% અનામત આપવાની જાહેરાત કરી❓

*✔️પંજાબ*

*✔️2014માં આનંદીબેન પટેલે ગુજરાતમાં 33 % મહિલા અનામતની જાહેરાત કરી હતી*


●વિશ્વનું સૌથી મોટું ઝિંક કોમ્પ્લેક્સ ક્યાં બનશે❓

*✔️તાપી*


●હાલમાં ટેસ્ટ ક્રિકેટર જોન રીડનું નિધન થયું તેઓ કયા દેશના હતા❓

*✔️ન્યૂઝીલેન્ડ*


●ટી20 ક્રિકેટમાં 100 સ્ટમ્પિંગ કરનારો વિશ્વનો પ્રથમ વિકેટકીપર કોણ બન્યો❓

*✔️પાકિસ્તાનનો કામરાન અકમલ*

*✔️આંતરરાષ્ટ્રીય ટી20માં ધોની પ્રથમ સ્થાને*


●કેન્દ્રીય પ્રધાન ડૉ. હર્ષવર્ધન દ્વારા કોવિડ-19 માટે આયુષ ધોરણ માનક સારવાર પ્રોટોકોલનો પ્રારંભ કરાયો.


●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેઇઝ-2020નું ઉદ્દઘાટન કર્યું.


●લિજેન્ડરી રોક ગિટારિસ્ટ એડી વેન હેલનનું નિધન.


●ફ્રેંકો જાપાની ડિઝાઈનર કેંઝો તકાદાનું નિધન.

➖➖➖➖➖➖➖➖➖

➖➖➖➖➖➖➖➖➖

No comments:

Post a Comment