Divybhakar kolam naa lekhak most imp for upcoming exam - knowledgeadda

Sunday, October 18, 2020

Divybhakar kolam naa lekhak most imp for upcoming exam


 દીવ્યભાસ્કર  કોલમ અને લેખક🎆


💊ગણવંત શાહ

કોલમ:વિચારોના વૃદાવનમાં

પૂર્તિ:રસરંગ

દર રવિવારે


💊 મોરારી બાપુ

કોલમ:રામકથાના અંશો

પૂર્તિ:રસરંગ

દર રવિવારે


💊રઘુવીર ચૌધરી(જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા)

કોલમ:સાહિત્ય વિશેષ

પૂર્તિ:રસરંગ

દર રવિવારે


💊નગીનદાસ સંઘવી(પદ્મશ્રી)

1કોલમ:પરિક્રમા

પૂર્તિ:રસરંગ

દર રવિવારે


2 કોલમ:તડ ને ફડ

પૂર્તિ:કળશ

દર બુધવારે


💊અશોક દવે

કોલમ:એન્કાઉન્ટર

પૂર્તિ:રસરંગ

દર રવિવારે


2કોલમ:બુધવારની બપોરે

પૂર્તિ:કળશ

દરબુધવારે


💊રડા શરદ ઠાકર

કોલમ:રણમાં ખીલ્યું ગુલાબ

પૂર્તિ:રસરંગ

દર રવિવારે


2 કોલમ: ડૉક્ટર ની ડાયરી

પૂર્તિ:કળશ

દર બુધવારે


💊કાજલ ઓઝા વૈદ્ય

કોલમ:માય સ્પેસ

પૂર્તિ:રસરંગ

દર રવિવારે

2કોલમ: એકબીજા ને ગમતા રહીએ

પૂર્તિ:મધુરીમા

દર મંગળવારે


💊ભાવના સોમૈયા(પદ્મશ્રી)

કોલમ:ચાલો સિનેમા

પૂર્તિ:નવરંગ

દર શુક્રવારે


💊મધુરાય

કોલમ:નીલે ગગન કે તલે

પૂર્તિ:કળશ

દર બુધવારે


💊જયદેવ પટેલ

કોલમ:ક્રાઇમ વૉચ

પૂર્તિ:કળશ

દર બુધવારે


💊સજય છેલ

કોલમ:રાગ બિન્દાસ

પૂર્તિ:રસરંગ

દર રવિવારે


2કોલમ:અંદાજે બયાં

પૂર્તિ:કળશ

દર બુધવારે


💊આશું પટેલ

કોલમ:બ્લૅક એન્ડ વહાઇટ

દર બુધવારે


💊મનું શેખચલ્લી

કોલમ:હવામાં ગોળીબાર

પૂર્તિ:કળશ

દરબુધવારે


💊અકિત ત્રિવેદી

કોલમ:જીવનના હકારની કવિતા

પૂર્તિ:રસરંગ

દર રવિવારે


2કોલમ:ઓફબીટ

પૂર્તિ:કળશ

દર બુધવારે


💊શિશિર રામાવત

કોલમ:મલ્ટિપ્લેક્સ

પૂર્તિ:રસરંગ

દર રવિવારે


2કોલમ:ટેક ઑફ

પૂર્તિ:કળશ

દર બુધવારે


💊વિક્રમ વકીલ

કોલમ:ઇધર ઉધર

પૂર્તિ:રસરંગ

દર રવિવારે


2 કોલમ:દીવાને-એ-ખાસ

પૂર્તિ; કળશ

દર બુધવારે


💊રડા જગદીશ ત્રિવેદી

કોલમ:વ્યગવિશ્વ

પૂર્તિ:કળશ

દરબુધવારે


💊વર્ષો પાઠક

કોલમ:આપણી વેટ

પૂર્તિ:કળશ

દર બુધવારે


💊ભદ્રાયું વછારાજની

કોલમ:,પ્રશ્નવિશેષ

પૂર્તિ:રસરંગ

દર રવિવારે


💊વીનેશ આંતણી

કોલમ:ડૂબકી

પૂર્તિ:રસરંગ

દર રવિવારે




No comments:

Post a Comment