Gujarati Gk for upcoming exam binsachivalay, talati, mamlatdar - knowledgeadda

Monday, October 26, 2020

Gujarati Gk for upcoming exam binsachivalay, talati, mamlatdar

 


🔵 કયું સ્થળ પુસ્તકોની નગરી કહેવાય છે ?


 Ans:- નવસારી


🔵 ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સીટી ક્યાં સ્થાપવામાં આવી હતી ?


 Ans:- દાંતીવાડા ઈ.સ. 1973 માં


🔵 કયું સ્થળ કાઠીયાવાડનો દરવાજો ગણાય છે ?


 Ans:- વઢવાણ


🔵 ભારત મંદિર ક્યાં આવેલું છે ?


 Ans:- પોરબંદર


🔵 ઘોઘા બંદર ક્યા જિલ્લામાં આવેલું છે ?


  Ans:- ભાવનગર


🔵 રૂપેણ બંદર ક્યા જિલ્લામાં આવેલું છે ?


 Ans:- દેવભૂમિ દ્વારકા


🔵 ટુવાના ગરમ પાણીના કુંડ ક્યા જિલ્લામાં આવેલા છે ?


 Ans:- પંચમહાલ, ખેડા


🔵 મચ્છુ ડેમ ક્યાં જિલ્લામાં આવેલો છે ?


 Ans:- મોરબી


🔵 પાલીતાણા કઈ નદીના કિનારે આવેલું છે ?


 Ans:- શેત્રુંજી


🔵 કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે ?


 Ans:- કાળો ડુંગર


🔵 ઉના અને કોડીનારમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે ?


 Ans:- ખાંડ ઉદ્યોગ


🔵 ખારાઘોડા ક્યા ઉદ્યોગ માટે જાણીતું છે ?


 Ans:- મીઠા ઉદ્યોગ


🔵 ગ્રેફાઇટ ક્યાંથી મળી આવે છે ?


 Ans:- જાંબુઘોડા, દેવગઢબારિયા


🔵 રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 ક્યા બે સ્થળોને જોડે છે ?


 Ans:- દાહોદ – બાંસવાડા


🔵 વઢવાણનું શું વખણાય છે ?


 Ans:-મરચું


🔵 તુલશીશ્યામ ક્યા જિલ્લામાં આવેલ છે ?


 Ans:- ગીર સોમનાથ


🔵 દુધરેજનો અષાઢી બીજનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે ?


 Ans:-સુરેન્દ્રનગર 


🔵 થાનમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે ?


 Ans:- ચિનાઈ માટીનો ઉદ્યોગ




No comments:

Post a Comment