મારા મતે તો શેર બજારમાં રોકાણ કરવું અત્યાર નાં સમય માં સોથી સારો વિકલ્પ છે
વર્ષ ૨૦૦૩ માં જો તમે રૂપિયા ૨ લાખ ની મારુતિ 800 ખરીદી હોય તો હાલ આ કાર ની કીમત ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ રૂપિયા થાય, પરંતુ જો વર્ષ ૨૦૦૩ માં મારુતિ નાં શેર ખરીદ્યા હોય તો આજે એ ૨ લાખ રૂપિયાની કીમત ૯૨ લાખ રૂપિયા થાય છે.
વર્ષ ૨૦૦૯ માં જો તમે HDFC બેંક માં ૫ લાખ રૂપિયા ની ફિક્સ ડીપોઝીટ કરાવી હોય તો આજે એની કીમત ૮.૮ લાખ રૂપિયા થાય પરંતુ જો તમે HDFC બેંક ની ફિક્સ ડીપોઝીટ કરતા એના શેર ખરીદ્યા હોત તો આજે એ ૫ લાખ રૂપિયા ની કીમત ૩.૩ કરોડ રુપીયા થાય છે.
વર્ષ ૨૦૦૯ માં ૧.૩૫ લાખ રૂપિયા નું રોયલ એનફિલ્ડ બુલેટ બાઈક ખરીદ્યું હોય તો આજે આ બાઈક ની કીમત ૭૦,૦૦૦ રુપિયા થાય પરંતુ જો બાઈક ની જગ્યાએ એના શેર ખરીદયા હોત તો આજે ૧.૩૫ લાખ રૂપિયાની કીમત ૧.૭ કરોડ થાય છે.
મારો આશય તમે નોલેજ આપવાનો છે હું એમ નથી કેતો કે તમે પણ આમાં રોકાણ કરો તમે તમારા સલાહકાર ની સલાહ લઈને રોકાણ કરવું
No comments:
Post a Comment