VMC Recruitment 2022: ખાલી જગ્યા
આ ભરતીમાં 552 જુનિયર ક્લાર્ક, 68 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, 10 સેનેટરી સબ ઈન્સપેક્ટર, 07 રેવન્યુ ઓફિસર, 04 વોર્ડ ઓફિસર, મળી અને કુલ 641 જગ્યા માટે ભરતી થઈ રહી છે. આ ભરતી માટે ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે આ મહિનાના 10 દિવસ બાકી છે.
VMC Recruitment 2022: શૈક્ષણિક લાયકાત
વીએમસીની ભરતીમાં દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. ઉમેદવારો માટે આ નોકરીના નોટિફીકેશન વાંચી અને અરજી કરવાની હીતાવહ રહેશે.
VMC Recruitment 2022: પગાર
પસંદ થનારા ઉમેદવારોને ત્રણ વર્ષ માટે રૂપિયા 19950થી લઈને 53,100 રૂપિયા સુધીની રૂપિયાનું વેતન આપવામાં આવશે. પગાર દરેક પોસ્ટ માટે અલગ અલગ છે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા | 641 |
શૈક્ષણિક લાયકાત | દરેક પોસ્ટ માટે અલગ અલગ |
પસંદગી પ્રક્રિયા | સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ક |
અરજી ફી | બિન અનામત ઉમેદવારો માટે 400 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે જ્યારે અનુ સૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 200 રૂપિયા અરજી ફી |
અરજી કરવાની અંતિમ તારીખ | 10-4-2022 |
જુનિયર ક્લાર્કની ભરતીની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યાની ભરતીની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
સેનેટરી સબ ઈન્સપેક્ટરની ભરતીની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
રેવન્યુ ઓફિસરની ભરતીની જાહેરાત જોવા માટેૌ | અહીંયા ક્લિક કરો |
વોર્ડ ઓફિસરની ભરતીની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે | અહીંયા ક્લિક કરો |
VMC Recruitment 2022: પસંદગી પ્રક્રિયા
વીએમસીની આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોએ તૈયારી કરી અને પરીક્ષા આપવાની રહેશે.
VMC Recruitment 2022: અરજી ફી
આ નોકરી માટે ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફી ભરવાની રહેશે. બિન અનામત ઉમેદવારો માટે 400 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે જ્યારે અનુ સૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 200 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે.
No comments:
Post a Comment