ભારત વિશે જનરલ નોલેજ MCQ 🔴 ભારત વિશે થોડું જનરલ નોલેજ:- 🔴 ▪️▪️🔹🔹▪️▪️🔹🔹▪️▪️🔹🔹▪️ 💐💐ભારતમાં સિમેન્ટનું પ્રથમ કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું ? મુંબઈ ચેન્નાઇ કોલકાતા દિલ્હી 💐💐 ભારતનો સૌથી મોટો ગોબરગૅસ પ્લાન્ટ ગુજરાતમાં સિદ્ધપુર નજીક ક્યાં સ્થળે સ્થાપવામાં આવ્યો છે ? વડોદરા અમદાવાદ મેથાણમાં સુરત 💐💐ભારતના કાચા લોખંડનો સૌથી મોટો આયાતકાર દેશ ક્યો છે ? ચીન જાપાન અમેરિકા જર્મની 💐💐 ભારતમાં ઉપયોગમાં લેવાતા પાણીના કેટલા ટકા પાણી સિંચાઇમાં વપરાય છે ? 70% 84% 60% 90% 💐💐. રબરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ક્યા સ્થાને છે ? ત્રીજા ચોથા પાંચમાં બીજા 💐💐 ભારતનું ક્યું રાજય બાજરીના ઉત્પાદનમાં મોખરે છે ? ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ જવાબ સબમિટ કરો પરિણામો:
No comments:
Post a Comment