સામાન્ય જ્ઞાન MCQ 🌾સામાન્ય જ્ઞાન MCQ🌾 ▪️▪️▪️🔹🔹🔹▪️▪️▪️🔹🔹🔹 🌾ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે ? ઓરાઇઝા સેટિવા ટ્રિટિકમ એસ્ટિવમ ઝિયા મેઇઝ ગ્લાયસીન મેક્સ તમારો જવાબ: સાચો જવાબ: ટ્રિટિકમ એસ્ટિવમ 🌾પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલી વનસ્પતિ કઈ છે ? શેવાળ લીલ હંસરાજ બાયોફાઇટા તમારો જવાબ: સાચો જવાબ: લીલ 🌾વનોના રાજા તરીકે ક્યુ વૃક્ષ ઓળખાય છે ? સાલ વૃક્ષ દેવદાર વૃક્ષ ટીક વૃક્ષ (સાગ) ચંદન વૃક્ષ તમારો જવાબ: સાચો જવાબ: ટીક વૃક્ષ (સાગ) 🌾અંતર માપવા માટેનો સૌથી મોટો એકમ કયો છે ? પ્રકાશ વર્ષ ખગોળીય એકમ પારસેક કિલોમીટર તમારો જવાબ: સાચો જવાબ: પારસેક 🌾માટીમાંથી ક્ષાર ઓછો કરવા શેનો ઉપયોગ થાય છે ? યુરિયા ડીએપી જિપ્સમ પોટાશ તમારો જવાબ: સાચો જવાબ: જિપ્સમ ◆નિર્ગ્રંથોનો સંબંધ કઈ ધર્મની પરંપરા સાથે રહેલો છે❓ બૌદ્ધ જૈન હિન્દુ શીખ તમારો જવાબ: સાચો જવાબ: જૈન ◆જૈનોના 24 તીર્થંકરો પૈકી કયા તીર્થંકર કાશીના રાજકુમાર હોવાનું કહેવાય છે❓ ઋષભનાથ મહાવીર પાર્શ્વનાથ નેમિનાથ તમારો જવાબ: સાચો જવાબ: પાર્શ્વનાથ ◆જૈન પરંપરામાં ચાર મહાવ્રતોમાં મહાવીરે ઉમેરેલું પાંચમું મહાવ્રત કયું❓ અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય તમારો જવાબ: સાચો જવાબ: બ્રહ્મચર્ય ◆થોડાં વર્ષો પહેલા ભારતમાં બહુમૂલ્ય પ્રદાન કરનાર આચાર્ય તુલસીજી જૈન ધર્મના કયા સંપ્રદાયના અગ્રેસર હતા❓ દિગંબર શ્વેતાંબર તેરાપંથી સ્થાનકવાસી તમારો જવાબ: સાચો જવાબ: તેરાપંથી ◆રાજસ્થાનનું કયું નગર તેરાપંથી જૈન સંપ્રદાયનું મહત્વનું કેન્દ્ર છે❓ પાલી જોધપુર લાડનૂ ઉદયપુર તમારો જવાબ: સાચો જવાબ: લાડનૂ ◆'બાળ સિદ્ધાર્થ નિઃશંક સમ્યક બુદ્ધ થશે' એવી ભવિષ્યવાણી કયા બ્રાહ્મણે કરી હતી❓ વિશ્વામિત્ર વસિષ્ઠ કૌન્ડીન્ય ગૌતમ તમારો જવાબ: સાચો જવાબ: કૌન્ડીન્ય ◆સિદ્ધાર્થને ગૃહત્યાગ પછી સાત જેટલી ધ્યાનાવસ્થા શીખવનાર યોગીનું નામ શું હતું❓ રામકૃષ્ણ પરમહંસ પતંજલિ આલાર કાલામ વિવેકાનંદ તમારો જવાબ: સાચો જવાબ: આલાર કાલામ ◆સિદ્ધાર્થે કયા સ્થળે ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી❓ સારનાથ કુંશીનગર ઉરૂવેલા શ્રાવસ્તી તમારો જવાબ: સાચો જવાબ: ઉરૂવેલા ◆બુદ્ધને જ્યાં જ્ઞાનપ્રાપ્તિ થઈ એ સ્થળ બોધિગયાનું મૂળ નામ શું હતું❓ ગયા પાટલિપુત્ર ઉરૂવેલા વૈશાલી તમારો જવાબ: સાચો જવાબ: ઉરૂવેલા ◆બૌદ્ધ ધર્મમાં બુદ્ધના વ્યક્તિત્વથી આકર્ષાઈને ગણિકા જીવનનો ત્યાગ કરનાર વૈશાલીની કઈ સ્ત્રીની વાત જાણીતી છે❓ આમ્રપાલી યશોધરા ગોપા સુજાતા તમારો જવાબ: સાચો જવાબ: આમ્રપાલી જવાબો સબમિટ કરો તમારો સ્કોર:
No comments:
Post a Comment