Welcome to knowledge adda 24 friends we provide study material for upcoming exam like tet,tat, talti, binsachivalay, mamlatdar, head clerk, belif, gujarat high court dy so, pi, psi, constable and other exam material in all subject like gujarati grammer, gujarati gk, gujarat nu bhugol, gujarat no itihas gujarat na jilla, gujarat ni nadio, gujarat na melao, tarnetar no melo, vaothano melo, gujarati vyakran etc
MOST IMP Gk FOR UPCOMING EXAM
- ગુજરાત નું સોપ્રથમ ગોકુળ ગ્રામ?
- રાયસણ
- અંબાજી પાસેને કુંભારિયા ના મંદિરો કોને બંધાવેલા ?
- વિમલ મંત્રી
- ગંગા નદી ભારત માં કેટલા રાજ્ય માંથી વહે છે?
- 5
- ગુજરાત માં કરમાંબાઈ નું તળાવ ક્યાં આવેલું છે ?
- શામળાજી
- રાષ્ટ્રીય કાયદા દિન ક્યારે મનાવામાં આવે છે ?
- ૨૬ નવેમ્બેર
- ગુજરાત ના મધ્યભાગ માંથી કયું વૃત પસાર થાય છે?
- કર્કવૃત્ત
- ગુજરાત નો પશુ મેલો કયો છે ?
- વોઠાને મેળો
- તાપીની દક્ષીણે કઈ પર્વત માળા શરુ થાય છે?
- સહ્યાદ્રી
- કઈ નદી ને કુવારીકા નદી કહેવાય છે?
- બનાસ
- ઉતર ગુજરત ની સોથી લાંબી નદી કઈ છે?
- બનાસ
- ગુજરાત માં ડુંગળી નો સોથી વધારે પાક ક્યાં જીલ્લા માં થાય છે?
- ભાવનગર
- ગુજરાત માં મેન્ગૃવ ના જંગલો મુખ્ય ક્યાં છે ?
- જામનગર અને કચ્છ
- ખીજડીયા અને ગાગા પક્ષીયો માટેના અભ્યારણ ક્યાં જીલ્લામાં આવેલા છે?
- જામનગર
- ઘેર નૃત્ય કઈ સંસ્કૃતિ નું છે ?
- આદિવાસી
- હિમાલય કયા પ્રકારના ભૂ ગર્ભિક પર્વત છે?
- ગેડ પર્વત
- સુરદાસ ના ભક્તિ ગીતો કઈ બોલી છે?
- વ્રજ
- ચેરના વૃક્ષો સોથી વધુ વિસ્તાર કયા જીલ્લામાં આવેલા છે/
- કચ્છ
- વાસદા અભ્યારણ કયા મહત્વના વન્ય જીવો જોવા મળે છે?
- દીપડા અને ચોશિંગા
- ગુજરાતમાં કયા ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે?
- પાટણ
No comments:
Post a Comment