Skip to main content

Posts

Showing posts from April, 2022

VMC RECRUITMENT TOTAL- 641 VACANCY

VMC Recruitment 2022:  સરકારી નોકરીની શોધ કરી (Sarkari Naukri) રહેલા ઉમેદવારો અને તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 641 પોસ્ટ પર તક આવી છે. વીએમસીમાં જુનિયર ક્લાર્ક, વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર, સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, મલ્ટી પર્પઝ વર્કરની ભરતી થઈ રહી છે. ભરતી થઈ રહી છે પરંતુ તેમાં સૌથી વધુ ખાલી જગ્યા જુનિયર કલાર્કની છે (VMC Junior Clerk). આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ નજીક છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. ગુરૂવારે આ નોકરી માટે અરજી કરવાની VMC Recruitment 2022: ખાલી જગ્યા આ ભરતીમાં 552 જુનિયર ક્લાર્ક, 68 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, 10 સેનેટરી સબ ઈન્સપેક્ટર, 07 રેવન્યુ ઓફિસર, 04 વોર્ડ ઓફિસર, મળી અને કુલ 641 જગ્યા માટે ભરતી થઈ રહી છે. આ ભરતી માટે ઓનલાઇન એપ્લિકેશન કરવા માટે આ મહિનાના 10 દિવસ બાકી છે. VMC Recruitment 2022: શૈક્ષણિક લાયકાત વીએમસીની ભરતીમાં દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. ઉમેદવારો માટે આ નોકરીના નોટિફીકેશન વાંચી અને અરજી કરવાની હીતાવહ રહેશે. VMC Recruitment 2022: પગાર પસં...