Skip to main content

Binsachivalay exam Question for upcoming exam



 1.કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? –  નગીનાવાડી


2.કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ? –  નાટ્યસંપદા

3.કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવ તા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? –  પાટણ

4.કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? –  ગુજરાત

5.કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? –  હેમચંદ્રાચાર્ય

6.કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ? –  પોરબંદર

7.કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? –  સંજીવની રથ

8.કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?  –  ભાવનગર

9ખંભાતનું પૌરાણિક નામ શું છે? : સ્તંભતીર્થ

10ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે? –  ગુણભાખરી

11.ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? –  બાબુભાઇ જશભાઇ પટેલ

12.ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? –  વસ્તુપાલ-તેજપાલ

13.ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ કોણે જાહેર કરી ? –  કેશુભાઇ પટેલ

14.ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? –  વડોદરા( વડોદરાથી અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે)

15.ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? – સાપુતારા

16ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? –  ઇ.સ. ૧૯૭૩

17.ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? –  ગાંધીનગર

18.ગુજરાત નું સૌપ્રથમ પ્રિન્ટીંગ  પ્રેસ ક્યાં શરુ થયું ?-સુરત

19.ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? – ઇ.સ. ૧૯૭૫

20.ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? –  કાવેરીને કાંઠે કુંભકોણમ્માં

21.ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? –  રાજભાષા

22.ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ? – ગ્રંથાલય ખાતું

23.ગુજરાત સાહિત્યસભાની સ્થાપના કોણે અને કઇ સાલમાં કરી હતી ? –  રણજીતરામ વાવાભાઇ મહેતા – ૧૯૦૪

24.ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? –  પીછોરા

25.ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે? –  સિદ્ધહેમ શબ્દાનુશાસન

26.ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? –  થરાદ

27.ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? –  ડૉ. આઇ. જી. પટેલ

28ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? –  દિવાળીબેન ભીલ

29.ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી? –  કસ્તુરભાઇ લાલભાઇ

30ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? –  સલીમઅલી

31.ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? : ગિરનાર

32.ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? –  ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા

33.ગુજરાતના કયા મંદિરમાં દાન-ધર્માદો સ્વીકારાતો નથી? –  વીરપુરનું જલારામ મંદિર

34.ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? –  સંત પીપાજી

35.ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? –  ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી

36.ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? –  ગરબા

37.ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ‘ભારતસંહિતા’ અને ‘જયસંહિતા’ જુદી તારવી આપી છે? –  કે.કા. શાસ્ત્રી

38.ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? –  પ્રભાસ પાટણ

39.ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? – જામનગર

40.ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે ? –  નડિયાદ

41.ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? –  જામનગર

42.ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? –  અમદાવાદ

43.ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં આવી? –  સુરત

44.ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? –  ઉદવાડા

45.ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? –  સંત પુનિત મહારાજ

46.ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? –  ચોરવાડ

47.ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? –  ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.

48.ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? –  ૪૫થી ૭૦ ટન

49.ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ? –  વલી ગુજરાતી

50.ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? –  હંસા મહેતામહેતા


Comments

Popular posts from this blog

ભાવનગર મહાનગરપાલિકામાં નોકરીની સુવર્ણ તક! MPHW, SI, FHW, ક્લાર્ક સહિત અનેક જગ્યાઓ માટે ભરતી જાહેરાત

ભાવનગર મહાનગરપાલિકામાં નોકરીની સુવર્ણ તક! MPHW, SI, FHW, ક્લાર્ક સહિત અનેક જગ્યાઓ માટે ભરતી જાહેર શું તમે સરકારી નોકરી શોધી રહ્યા છો? ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation - BMC) દ્વારા વિવિધ સંવર્ગની જગ્યાઓ જેવી કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), સેનેટરી ઇન્સ્પેક્ટર (SI), ફીમેલ હેલ્થ વર્કર (FHW), ક્લાર્ક અને અન્ય માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ તમારા માટે ભાવનગર શહેરમાં સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની એક ઉત્તમ તક છે! મહત્વપૂર્ણ વિગતો:  * કુલ જગ્યાઓ: ઉપરોક્ત જાહેરાત મુજબ વિવિધ સંવર્ગમાં કુલ 91 જગ્યાઓ ભરવામાં આવશે.  * અરજીનો પ્રકાર: ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.  * અરજી કરવાની છેલ્લી તારીખ: [જાહેરાતમાં દર્શાવેલ છેલ્લી તારીખ દાખલ કરો, ઉદા.ત. ૦૩/૦૮/૨૦૨૪]. આ તારીખ પહેલા અરજી કરવી હિતાવહ છે. કયા પદો માટે ભરતી છે? આ ભરતીમાં નીચેના મુખ્ય પદોનો સમાવેશ થાય છે:  * મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) (પુરુષ)  * સેનેટરી ઇન્સ્પેક્ટર (SI)  * ફીમેલ હેલ્થ વર્કર (FHW) (મહિલા)  * એકાઉન્ટન્ટ કમ આસી. કેશીયર  * ઓડિટર  * નાયબ મુખ્ય હિસાબનીશ ...
જુલાઈ 2025 કરંટ અફેર્સ / મહત્વના દિવસો – 50 પ્રશ્નો બધા પ્રશ્નોના જવાબ પસંદ કર્યા પછી નીચેના Submit બટન પર ક્લિક કરો. અંતે તમારો સ્કોર અને Answer Key દેખાશે. ભારતમાં ડૉક્ટર્સ ડે ક્યારે ઉજવાય છે? 1 જુલાઈ 1 જાન્યુઆરી 7 એપ્રિલ 5 સપ્ટેમ્બર CA Day (Chartered Accountants Day) ભારતમા ક્યારે? 2 જુલાઈ 1 જુલાઈ 10 જુલાઈ 31 જુલાઈ GST Day ક્યારે ઉજવાય છે? 1 જુલાઈ 15 જુલાઈ 30 જુલાઈ 1 ઓગસ્ટ ભારતમાં Fish Farmers Day ક્યારે? 7 જુલાઈ 10 જુલાઈ 24 જુલાઈ 29 જુલાઈ World Population Day ક્યારે ઉજવાય છે? 11 જુલાઈ 12 જુલાઈ 10 જુલાઈ 15 જુલાઈ Malala Day ક્યારે? 12 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ 30 જુલાઈ ...

સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI) ભરતી 2025

SBI ભરતી 2025: જુનિયર એસોસિયેટ્સ (કસ્ટમર સપોર્ટ & સેલ્સ) – ઓનલાઇન તારીખ, છેલ્લી તારીખ, ફી, લાયકાત, ઉંમર, પરીક્ષા પેટર્ન SBI Recruitment 2025 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ભરતી 2025 — જુનિયર એસોસિયેટ્સ (Customer Support & Sales) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા જુનિયર એસોસિયેટ્સ માટે ભરતી સૂચના પ્રકાશિત થઈ છે. નીચેની માહિતી ઇશ્યુ થયેલી જાહેરાત/ઇમેજ તેમજ SBI ક્લાર્ક રિક્રૂટમેન્ટના સામાન્ય ધોરણ આધારિત છે. ઝડપી હાઇલાઇટ્સ પોસ્ટ: Junior Associates (Customer Support & Sales) કુલ જગ્યાઓ: 5,583 (નિયમિત 5,180 + બેકલોગ 403) અરજી શરૂઆત: 06-08-2025 છેલ્લી તારીખ: 26-08-2025 (રાત્રે 11:59 સુધી) ઝડપી લિંક્સ SBI Careers પર Apply કરો Apply કરતાં પહેલાં સત્તાવાર સૂચનાનું PDF ધ્યાનથી વાંચવું ફરજિયાત છે. વિષય સૂચિ મહત્વની તારીખો ખાલી જગ્યાઓ લાયકાત (Education + Age) અરજી ફી અરજી કેવી રીતે કરવી? પ...