- knowledgeadda

Friday, August 22, 2025

જુલાઈ 2025 કરંટ અફેર્સ / મહત્વના દિવસો – 50 પ્રશ્નો

બધા પ્રશ્નોના જવાબ પસંદ કર્યા પછી નીચેના Submit બટન પર ક્લિક કરો. અંતે તમારો સ્કોર અને Answer Key દેખાશે.

  1. ભારતમાં ડૉક્ટર્સ ડે ક્યારે ઉજવાય છે?
  2. CA Day (Chartered Accountants Day) ભારતમા ક્યારે?
  3. GST Day ક્યારે ઉજવાય છે?
  4. ભારતમાં Fish Farmers Day ક્યારે?
  5. World Population Day ક્યારે ઉજવાય છે?
  6. Malala Day ક્યારે?
  7. Paper Bag Day ક્યારે?
  8. World Youth Skills Day ક્યારે?
  9. International Justice Day ક્યારે?
  10. Nelson Mandela International Day ક્યારે?
  11. World Chess Day ક્યારે?
  12. National Broadcasting Day (India) ક્યારે?
  13. Income Tax Day (India) ક્યારે?
  14. Kargil Vijay Diwas ક્યારે?
  15. International Day for the Conservation of the Mangrove Ecosystem ક્યારે?
  16. World Hepatitis Day ક્યારે?
  17. World Nature Conservation Day ક્યારે?
  18. International Tiger Day ક્યારે?
  19. International Day of Friendship ક્યારે?
  20. World Ranger Day ક્યારે?
  21. World Chocolate Day ક્યારે?
  22. World Kiswahili Language Day ક્યારે?
  23. World UFO Day ક્યારે?
  24. World Sports Journalists Day ક્યારે?
  25. ભારતમાં ડૉક્ટર્સ ડે આ વ્યક્તિની યાદમાં—
  26. Kargil Vijay Diwas ક્યા ઓપરેશનની સફળતા નિમિત્તે?
  27. International Justice Day ક્યા કરાર સાથે જોડાયેલો છે?
  28. World Chess Day કઈ સંસ્થા ની સ્થાપના સાથે જોડાયેલો?
  29. National Broadcasting Day ક્યા વર્ષના પ્રથમ રેડિયો પ્રસારણની યાદમાં?
  30. ભારતમાં GST ક્યારે લાગુ પડ્યો?
  31. World Youth Skills Day યુએન દ્વારા કયા વર્ષમાં ઘોષિત?
  32. International Tiger Day ક્યા વર્ષથી શરૂ?
  33. World Hepatitis Day કોના જન્મદિવસ નિમિત્તે?
  34. FIDEનું મુખ્યાલય ક્યાં છે?
  35. CBDT ક્યા મંત્રાલય હેઠળ આવે છે?
  36. All India Radio ને “આકાશવાણી” નામ કયા વર્ષે અપાયું?
  37. મલાલા યુસુફઝાઈ કયા દેશની છે?
  38. Project Tiger ભારતમાં ક્યા વર્ષથી?
  39. Hepatitis મુખ્યત્વે કયા અંગને અસર કરે છે?
  40. Operation Vijay ક્યા વર્ષમાં?
  41. World Population Day યુએનડીપી દ્વારા ક્યા વર્ષે સ્થાપિત?
  42. વૈદ્યકીય ચિહ્નમાં સાચો પ્રતીક કયો?
  43. GST નું પૂરું નામ?
  44. નીચેમાંથી અપ્રત્યક્ષ કર કયો?
  45. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું?
  46. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા” તરીકે કોણ જાણીતા?
  47. Income Tax Day ભારતમાં પ્રથમ વખત ક્યા વર્ષે મનાવાયો?
  48. International Friendship Day યુએન દ્વારા ક્યા વર્ષે સ્વીકાર્યો?
  49. Doctor’s Day ભારતે મુખ્યત્વે કયા ક્ષેત્રના યોગદાન માટે ઉજવે છે?
  50. International Day of Cooperatives ક્યારે ઉજવાય છે?

No comments:

Post a Comment