Skip to main content

ગુજરાત મા થયેલી પ્રથમ શરૂઆતો આવનારી પરીક્ષા માટે ખૂબ મહત્વનું

_____________________
*ગુજરાતમાં થયેલી પ્રથમ શરૂઆતો"*
____________________

*ગુજરાતનો પ્રથમ અનાથાશ્રમ :અમદાવાદ-૧૮૯૨
*અંગ્રેજી-કોઠી-વેપારી મથક -૧૬૧૩
*કન્યા શાળા - વર્નાક્યુલર સોસાયટી સ્થાપિત ,મગન કરમચંદ કન્યાશાળા- ૧૮૪૯

*કોગ્રેસ અધિવેશન (ગુજરાતમાં )અમદાવાદમાં -૧૯૦૨
*કોલેજો –રાજકુમાર કોલેજ ,રાજકોટ -૧૮૭૦ ગુજરાત કોલેજ -૧૮૮૭
*ગુજરાતી વર્તમાનપત્રો -મુંબઈ સમાચાર-મુંબઈથી -૧૮૨૨ વર્તમાન-અમદાવાદ થી -૧૮૪૯
*રેડીયો સ્ટેશન-અમદાવાદ -૧૯૪૯
*કન્યા પોલીટેકનીક –અમદાવાદ -૧૯૬૪
*કૃષિ વિદ્યાલય –આણદ -૧૯૪૭
*કૃષિ યુનિવર્સિટી-દાંતીવાડા-૧૯૭૨
*યાંત્રિક કારખાનું –ભરુચ _૧૮૫૧
*ગુજરાતી શાળા _૧૮૨૬
*ગુજરાતી સામાયિક –બુદ્ધિપ્રકાશ (ગુ.વ .સોસા .)૧૮૫૦
*છાપખાનું –મુંબઈમાં -૧૮૧૨ સુરતમાં -૧૮૪૨


*પુસ્તક –વિદ્યાસંગ્રહપોથી -૧૮૩૩
*સ્ત્રી –માસિક –સ્ત્રી બોધ -૧૮૫૭
*ટેલીવિઝન –પીજ કેન્દ્ર ૧૯૭૫
*પુસ્તકાલય-સુરત -૧૯૬૩
*પંચાયતીરાજ-૧ એપ્રિલ -૧૯૬૩
*નવલકથા(એતિહાસિક )કરન્ઘેલા નંદશંકર-૧૮૬૬
*ફિલ્મ _નરસિંહ મહેતા -૧૯૩૨
*કોલેજ –ગુજરાત કોલેજ -૧૮૭૯ એમ .એસ .વડોદરા- ૧૯૪૯ ગુજરાત યુનિવર્સીટીઅમદાવાદ -૧૯૪૯ આયુર્વેદયુનિવર્સીટી,જામનગર -૧૯૬૮
*મજુર મહાજન -અમદાવાદ -૧૯૧૭
*ટપાલ સેવા –અમદાવાદ -૧૮૩૮
*ટેલિફોન–અમદાવાદ -૧૮૯૭
*રિફાયનરી-કોયલી -૧૯૬૭
*શબ્દકોશ –નર્મકોશ ,નર્મદ -૧૮૭૩
*સંગ્રહ સ્થાન –વડોદરા -૧૮૯૪
*નગરપાલિકા –અમદાવાદ -૧૮૩૪
*મોગલ શાસન – ૧૫૭૩
* મુસલમાની શાસન – ૧૩૦૪
* છાપકામ – ભીમજી પારેખ, સુરત – ૧૬૦૪


* અંગ્રેજ વેપાર – ૧૬૧૩
* અંગ્રેજી શાસન – ૧૮૧૮
* ગુજરાતી વર્તમાનપત્ર – ખેડા વર્તમાનપત્ર, ખેડા ૧૮૨૨
* પુસ્તકાલય – સુરત ૧૮૨૪
* ગુજરાતી શાળા – અમદાવાદ ૧૮૨૬
* છાપેલું પુસ્તક – વિદ્યાસંગ્રહપોથી ૧૮૩૩
* નગરપાલિકા – અમદાવાદ ૧૮૩૪
* ટપાલ સેવા – અમદાવાદ ૧૮૩૮
* છાપખાનું, યાંત્રિક – સુરત ૧૮૪૨
* અંગ્રેજી નિશાળ – અમદાવાદ ૧૮૪૬
* કન્યાશાળા – મગનભાઇ કરમચંદ, અમદાવાદ ૧૮૪૯
* ગુજરાતી દૈનિક -સમાચાર દર્પણ ૧૮૪૯
* નાટક – લક્ષ્મી ૧૮૫૧
* કાપડ મિલ (અંગ્રેજોની) – ભરૂચ કોટન, ભરૂચ ૧૮૫૩
* ગુજરાતી સામાયિક – બુદ્ધિપ્રકાશ, અમદાવાદ ૧૮૫૪
* સુતરાઉ કાપડનું કારખાનું – ભરૂચ ૧૮૫૪
* રેલવે – ઉતરાયણ – અંકલેશ્વર ૧૮૫૫
* ગુજરાતી સ્ત્રીમાસિક – સ્ત્રીબોધ ૧૮૫૭
* કાપડ મિલ – અમદાવાદ કોટન, અમદાવાદ ૧૮૬૦
* નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૮૬૮
* કોલેજ – ગુજરાત, કોલેજ , અમદાવાદ ૧૮૭૯


* ગુજરાતી કોમ્પ્યુટર- તેજ-સિકલેર, મુંબઇ ૧૮૮૩
* મધ્યાહ્ન ભોજન – શાળામા ૧૮૮૪
* રજવાડી કોલેજ – રાજકુમાર કોલેજ, રાજકોટ ૧૮૯૨
* સંગ્રહાલય – વડોદરા ૧૮૯૪
* ટેલિફોન – અમદાવાદ ૧૮૯૭
* કોંગ્રેસ અધિવેશન – અમદાવાદ ૧૯૦૨
* દવાનું કારખાનું -એલેમ્બિક ૧૯૦૫
* સાહિત્ય પરિષદ – અમદાવાદ ૧૯૦૫
* ચિનાઇ માટી કામનું કારખાનું – મોરબી ૧૯૧૦
* સિમેન્ટનું કારખાનું – પોરબંદર ૧૯૧૨
* વીજળીમથક – અમદાવાદ ૧૯૧૫
* શ્રમિક સંઘ – મજૂર મહાજન, અમદાવાદ ૧૯૧૭
* રાષ્ટ્રીય શાળા – રાજકોટ ૧૯૨૧
* લો કોલેજ – લલ્લુભાઇ શાહ, અમદાવાદ ૧૯૨૭
* ગુજરાતી ફિલ્મ- નરસિંહ મહેતા ૧૯૩૨
* કોમર્સ કોલેજ – એચ. એલ. કોમેર્સ કોલેજ , અમદાવાદ ૧૯૩૭
* મહાનવલકથા – સરસ્વતીચંદ્ર ૧૯૪૧
* કૃષિ વદ્યાલય – આણંદ ૧૯૪૭
* યુનિર્વિસટી – ગુજરાત, અમદાવાદ ૧૯૪૯
* ખાંડનું સહકારી કારખાનું – બારડોલી ૧૯૫૫
* ખનીજતેલપ્રાપ્તિ – લુણેજ ૧૯૫૯
* ઔદ્યોગિક વસાહત – રાજકોટ ૧૯૬૦


* સૈનિક શાળા – બાલાછડી, જામનગર ૧૯૬૦
* ફલાઇંગ કલબ – વડોદરા ૧૯૬૦
* સંગીત-નાટક અકાદમી -રાજકોટ ૧૯૬૧
* ગ્લાઇડિંગ કલબ – અમદાવાદ ૧૯૬૨
* પંચાયતીરાજ ૧ એપ્રિલ, ૧૯૬૩
* વનસ્પતિ ઉદ્યાન -વઘઇ, ડાંગ ૧૯૬૪
* તેલશુદ્ધિ કારખાનું – કોયલી ૧૯૬૫
* ઉપગ્રહ સંપર્ક કેન્દ્ર ૧૯૬૭
* ખાતર કારખાનું – બાજવા ૧૯૬૭
* નવલકથા – કરણઘેલો, નંદશંકર મહેતા ૧૯૬૮
* કૃષિ યુનિર્વિસટી – દાંતીવાડા ૧૯૭૨
* મહિલા સહકારી બેંક – અમદાવાદ ૧૯૭૪
* દૂરદર્શન કેન્દ્ર – પીજ ૧૯૭૫
* સૌરઊર્જા ગામ – ખાંડિયા, વડોદરા ૧૯૮૪
* મધ્યાહ્ન ભોજન – શાળામાં ૧૯૮૪
* ગોકળિયું ગામ – રાયસણ, ગાંધીનગર ૧૯૯૮

~~~~~~~~~~~~~~~~~


Comments

Post a Comment

Popular posts from this blog

ભાવનગર મહાનગરપાલિકામાં નોકરીની સુવર્ણ તક! MPHW, SI, FHW, ક્લાર્ક સહિત અનેક જગ્યાઓ માટે ભરતી જાહેરાત

ભાવનગર મહાનગરપાલિકામાં નોકરીની સુવર્ણ તક! MPHW, SI, FHW, ક્લાર્ક સહિત અનેક જગ્યાઓ માટે ભરતી જાહેર શું તમે સરકારી નોકરી શોધી રહ્યા છો? ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation - BMC) દ્વારા વિવિધ સંવર્ગની જગ્યાઓ જેવી કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), સેનેટરી ઇન્સ્પેક્ટર (SI), ફીમેલ હેલ્થ વર્કર (FHW), ક્લાર્ક અને અન્ય માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ તમારા માટે ભાવનગર શહેરમાં સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની એક ઉત્તમ તક છે! મહત્વપૂર્ણ વિગતો:  * કુલ જગ્યાઓ: ઉપરોક્ત જાહેરાત મુજબ વિવિધ સંવર્ગમાં કુલ 91 જગ્યાઓ ભરવામાં આવશે.  * અરજીનો પ્રકાર: ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.  * અરજી કરવાની છેલ્લી તારીખ: [જાહેરાતમાં દર્શાવેલ છેલ્લી તારીખ દાખલ કરો, ઉદા.ત. ૦૩/૦૮/૨૦૨૪]. આ તારીખ પહેલા અરજી કરવી હિતાવહ છે. કયા પદો માટે ભરતી છે? આ ભરતીમાં નીચેના મુખ્ય પદોનો સમાવેશ થાય છે:  * મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) (પુરુષ)  * સેનેટરી ઇન્સ્પેક્ટર (SI)  * ફીમેલ હેલ્થ વર્કર (FHW) (મહિલા)  * એકાઉન્ટન્ટ કમ આસી. કેશીયર  * ઓડિટર  * નાયબ મુખ્ય હિસાબનીશ ...
જુલાઈ 2025 કરંટ અફેર્સ / મહત્વના દિવસો – 50 પ્રશ્નો બધા પ્રશ્નોના જવાબ પસંદ કર્યા પછી નીચેના Submit બટન પર ક્લિક કરો. અંતે તમારો સ્કોર અને Answer Key દેખાશે. ભારતમાં ડૉક્ટર્સ ડે ક્યારે ઉજવાય છે? 1 જુલાઈ 1 જાન્યુઆરી 7 એપ્રિલ 5 સપ્ટેમ્બર CA Day (Chartered Accountants Day) ભારતમા ક્યારે? 2 જુલાઈ 1 જુલાઈ 10 જુલાઈ 31 જુલાઈ GST Day ક્યારે ઉજવાય છે? 1 જુલાઈ 15 જુલાઈ 30 જુલાઈ 1 ઓગસ્ટ ભારતમાં Fish Farmers Day ક્યારે? 7 જુલાઈ 10 જુલાઈ 24 જુલાઈ 29 જુલાઈ World Population Day ક્યારે ઉજવાય છે? 11 જુલાઈ 12 જુલાઈ 10 જુલાઈ 15 જુલાઈ Malala Day ક્યારે? 12 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ 30 જુલાઈ ...

સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI) ભરતી 2025

SBI ભરતી 2025: જુનિયર એસોસિયેટ્સ (કસ્ટમર સપોર્ટ & સેલ્સ) – ઓનલાઇન તારીખ, છેલ્લી તારીખ, ફી, લાયકાત, ઉંમર, પરીક્ષા પેટર્ન SBI Recruitment 2025 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ભરતી 2025 — જુનિયર એસોસિયેટ્સ (Customer Support & Sales) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા જુનિયર એસોસિયેટ્સ માટે ભરતી સૂચના પ્રકાશિત થઈ છે. નીચેની માહિતી ઇશ્યુ થયેલી જાહેરાત/ઇમેજ તેમજ SBI ક્લાર્ક રિક્રૂટમેન્ટના સામાન્ય ધોરણ આધારિત છે. ઝડપી હાઇલાઇટ્સ પોસ્ટ: Junior Associates (Customer Support & Sales) કુલ જગ્યાઓ: 5,583 (નિયમિત 5,180 + બેકલોગ 403) અરજી શરૂઆત: 06-08-2025 છેલ્લી તારીખ: 26-08-2025 (રાત્રે 11:59 સુધી) ઝડપી લિંક્સ SBI Careers પર Apply કરો Apply કરતાં પહેલાં સત્તાવાર સૂચનાનું PDF ધ્યાનથી વાંચવું ફરજિયાત છે. વિષય સૂચિ મહત્વની તારીખો ખાલી જગ્યાઓ લાયકાત (Education + Age) અરજી ફી અરજી કેવી રીતે કરવી? પ...