ભારત વિશે સામાન્ય જ્ઞાન MCQ ટેસ્ટ સાચો વિકલ્પ પસંદ કરો અને "ચકાસો" બટન દબાવો. ભારતમાં સિમેન્ટનું પ્રથમ કારખાનું ક્યાં સ્થાપાયું હતું? A) મુંબઇ B) કોલકાતા C) ચેન્નાઈ D) અમદાવાદ ભારતનો સૌથી મોટો ગોબરગૅસ પ્લાન્ટ ક્યાં આવેલો છે? A) જામનગર B) મેથાણ C) પાલનપુર D) વડોદરા ભારતના કાચા લોખંડનો સૌથી મોટો આયાતકાર દેશ કયો છે? A) અમેરિકા B) ચીન C) જાપાન D) જર્મની ચકાસો Join us on Telegram: @gyaanganga
No comments:
Post a Comment