શુ આપણે પણ ફોટા ખેંચવામાં કોઈ ની મદદ કરવાનનું ભૂલી જઈએ છીએ? જરૂર જોવો એક સત્ય ઘટના પર આધારિત કડવી અને કરુણ વાસ્તવિકતા
Pinakin shah
May 25, 2020
કડવી અને કરુણ વાસ્તવિકતા.. આ ચિત્ર તમને યાદ છે ? વર્ષ 1993 નું આ ચિત્ર છે. ચિત્રનું નામ " ગીધ અને નાની છોકરી" ...